પહેલી નવેમ્બરની રૅલીને મોકૂફ રખાવવા વ્યાપારીઓનો અનુરોધ
નવી દિલ્હી, તા. 30 : દિલ્હીના રામલીલા મેદાનમાં પહેલી નવેમ્બરે યોજાનારી કોંગ્રેસની મહારેલીને મોકૂફ રખાવવા માટે વ્યાપારીઓએ હવે કોંગ્રેસના નેતા સોનિયા ગાંધીને હસ્તક્ષેપ કરવાની વિનંતી કરી છે. વ્યાપારીઓના એક સંગઠન ચેમ્બર ઓફ ટ્રેડ એન્ડ ઈન્ડસ્ટ્રી (સીટીઆઈ)એ સોનિયા ગાંધીને એક પત્ર લખીને પહેલી નવેમ્બરની રેલી....