• રવિવાર, 01 નવેમ્બર, 2026

હવેથી સિમ યુઝર્સનું નામ દેખાશે

અજાણ્યા લોકો છેતરી નહીં શકે, કરોડો મોબાઇલ ગ્રાહકોને લાભ

નવી દિલ્હી, તા. 30 : ભારતમાં પહેલી નવેમ્બર રવિવારથી નવો નિયમ લાગુ થવા જઈ રહ્યો છે, જેના પછી કરોડો ભારતીય મોબાઈલ યુઝર્સને ફાયદો થશે. હવે અજાણ્યા નંબરો પરથી આવતા કોલના નંબરની સાથે સિમ યુઝર્સનું નામ પણ દેખાશે. વાસ્તવમાં ભારત સરકારના ટેલિકોમ વિભાગ દ્વારા ટેલિકોમ સર્વિસ પ્રોવાઈડર્સને દિશાનિર્દેશો...