• રવિવાર, 01 નવેમ્બર, 2026

મોદી સરકાર હવે બૅન્કો વેચી રહી છે... : રાહુલ

આઇડીબીઆઇ બૅન્કના મામલે કૉંગ્રેસ નેતાના પ્રહાર

નવી દિલ્હી, તા. 30 : આઇડીબીઆઇ બેંકના ખાનગીકરણને લઈને રાજકીય વિવાદ વકર્યો છે. લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ બેંકના કર્મચારીઓનું સમર્થન કરતાં કેન્દ્ર સરકારના નિર્ણય પર સવાલો ઉઠાવ્યા છે. તેમણે આઇડીબીઆઇ બેંકને કેનેડાની કંપની ફિશરિફડ્ઢ શિક્ષફક્ષભશફહ ઇંજ્ઞહમશક્ષલતને વેચવાના નિર્ણયનો વિરોધ કર્યો....