• રવિવાર, 01 નવેમ્બર, 2026

અમેરિકામાં હવામાં બે હૅલિકૉપ્ટરની ટક્કર : ત્રણનાં મૃત્યુ

ટેક્સાસ, તા. 30 : અમેરિકાના ઉત્તર પશ્ચિમ ઓરેગનમાં એરપોર્ટ પાસે હવામાં બે હેલિકોપ્ટરની ટક્કર થઈ હતી. જેમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યો હતો. યમહિલ કાઉન્ટી શેરિફ કાર્યાલય અનુસાર આ ટક્કર પોર્ટલેન્ડથી લગભગ 40 માઇલ દક્ષિણ પશ્ચિમમાં મેકમિનવિલે મ્યુનિસિપલ એરપોર્ટ પાસેબની હતી. બનાવ બાદ સ્થાનિક પોલીસ, ફાયરબ્રિગેડ....