• રવિવાર, 01 નવેમ્બર, 2026

વિપક્ષે મૉક સંસદ રદ કરી, રવિવારની રૅલીની તડામાર તૈયારી

ચૂંટણી પંચે છ રાજ્યોમાં એસઆઈઆરની સમયમર્યાદા વધારી

વિશેષ પ્રતિનિધિ તરફથી

નવી દિલ્હી, તા. 30 : રાજધાની દિલ્હીમાં દિવાળી અગાઉ રાજકીય ગતિવિધિઓ વધી રહી છે. આવતા વર્ષે પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી, એસઆઈઆર (મતદારયાદી શુદ્ધીકરણ) અને વિપક્ષની એકતાના મુદ્દે બન્ને પક્ષે વ્યૂહરચના ઘડાઈ રહી છે. ભાજપ અને સહયોગી એનડીએની પાર્ટીઓ વિધાન પરિષદની ચૂંટણીની....