• રવિવાર, 01 નવેમ્બર, 2026

એપ્રિલથી સપ્ટેમ્બરમાં રાજકોષીય ખાધ 42 ટકા વધીને રૂા. 7.14 લાખ કરોડ થઈ

નવી દિલ્હી, તા. 30 (એજન્સીસ) : વર્તમાન નાણાવર્ષના પ્રથમ છ મહિનામાં રૂા. 7.14 લાખ કરોડની રાજકોષીય ખાધ થઈ હતી જે સમગ્ર વર્ષના અંદાજના 42.1 ટકા હતી, એમ સરકારે શુક્રવારે જાહેર કરેલા એક અહેવાલમાં જણાવાયું હતું. ગત વર્ષના આ સમયમાં 36.5 ટકા રાજકોષીય ખાધ હતી તેના કરતાં ચાલુ વર્ષે તે વધી હતી. કેન્દ્ર સરકારે....