પ્રદૂષણ મુદે અદાલતના આદેશ કાગળો સુધી જ સીમિત રહેતા હોવાની ટકોર
નવી દિલ્હી, તા. 30 : દિવાળી પહેલા સુપ્રીમ કોર્ટમાં પ્રદુષણને મુદે સતત સુનાવણી ચાલી રહી છે. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે સરકારને પ્રદૂષણ મામલે જાગૃતતા ફેલાવવા માટે વિરાટ કોહલી જેવા ખેલાડીઓની મદદ લેવાની સલાહ આપી હતી. આ પહેલા સુનાવણી દરમિયાન દિલ્હી સરકારે સુપ્રીમ કોર્ટને કહ્યું હતું કે, તેઓ પ્રદૂષણનો નિવેડો લાવવા....