• રવિવાર, 01 નવેમ્બર, 2026

ગોદરેજ કન્ઝ્યુમરનો નફો 14 ટકા વધ્યો

મુંબઈ, તા. 30 :  ગોદરેજ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિ.એ સપ્ટેમ્બરમાં પૂરા થયેલા ત્રિમાસિકના કૉન્સોલિડેટેડ ચોખ્ખા નફામાં વાર્ષિક ધોરણે 13.8 ટકાની વૃદ્ધિ નોંધાવી છે. નફો વધીને રૂા. 522.92 (રૂા. 459.34) કરોડ નોંધાયો છે. કાચા માલના ઊંચા ખર્ચ અને ભારતીય બજારના નફા પરના દબાણ વચ્ચે મજબૂત વોલ્યુમ, આફ્રિકા-ઇન્ડોનેશિયામાં.....