નવી દિલ્હી, તા. 30 : દેશમાં વસતી ગણતરીનો બીજો દોર 2પમી જાન્યુઆરી, 2027થી શરૂ થશે અને 28મી ફેબ્રુઆરી સુધી ચાલશે. મોટી અને સૌએ જાણવા જેવી વાત એ છે કે, 9પ વર્ષ બાદ એટલે કે, 19315 પછી એવું પહેલીવાર બનશે જ્યારે દેશમાં જાતિની પણ ગણતરી થઈ રહી છે. કેન્દ્ર સરકારે 11,718 કરોડનું બજેટ મંજૂર કર્યું....