શારજાહ, તા.30 : અફઘાનિસ્તાનના સ્ટાર લેગ સ્પિનર રાશિદ ખાને ટી20 ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 200 વિકેટ ઝડપી ઇતિહાસ રચી દીધો છે. આ મુકામ હાંસલ કરનારો તે વિશ્વનો એકમાત્ર બોલર બન્યો છે. શારજાહ ખાતે ઝિમ્બાબ્વે સામેની બીજી ટી20 મેચમાં તાદિવાનાશે મરુમાનીને આઉટ કરીને રાશિદે પોતાની કારકિર્દીની 120મી મેચમાં આ.....