• રવિવાર, 01 નવેમ્બર, 2026

પર્યાવરણ વિશે બોલવાનું હવે ફૅશનેબલ થઈ ગયું છે : અમિત સાટમ

મુંબઈ, તા. 30 (પીટીઆઈ) :  કર્જતમાં 3000 મેગાવૉટના હાઈડ્રોપાવર પ્રકલ્પનો બચાવ કરતા મુંબઈ ભાજપના વડા અમિત સાટમે જણાવ્યું હતું કે પર્યાવરણ વિશે બોલવાનું વિપક્ષો માટે હવે `ફૅશનેબલ' થઈ ગયું છે. તેઓ પાસે પ્રદૂષણ વિહોણી ઊર્જા વિશેની પ્રાથમિક સમજણ સુધ્ધાં નથી. અમિત સાટમે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે મધ્ય....