• રવિવાર, 01 નવેમ્બર, 2026

અદાણી વિદ્યામંદિર અમદાવાદમાં `બાળ સુરક્ષા, પોક્સો ઍક્ટ અને સાયબર બાલિંગ' અંગે જાગૃતિ સત્ર

અમદાવાદ, તા. 30 : વિદ્યાર્થીઓમાં કાયદાકીય જાગૃતિ લાવવા અને ડિજિટલ યુગમાં અૉનલાઈન માધ્યમોના સુરક્ષિત ઉપયોગ અંગે માહિતગાર કરવાના ઉદ્દેશ્ય સાથે, અદાણી વિદ્યામંદિર અમદાવાદના સંકુલમાં એક વિશિષ્ટ જાગૃતિ સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. `યુવા મનને સશક્ત બનાવવું, બાળપણને સુરક્ષિત કરવું'ના સંકલ્પ સાથે યોજાયેલા....