• રવિવાર, 01 નવેમ્બર, 2026

મુંબઈ ઇન્ડિયન્સ ટીમનો બૅટિંગ કૉચ ઉથપ્પા

મિચેલ મેક્લેઘનને બાલિંગ કોચ, ટી. દિલીપને ફિલ્ડિંગ કોચ બનાવાયા

મુંબઈ, તા.30 : મિની ઓક્શન પૂર્વે મુંબઈ ઇન્ડિયન્સે પોતાના સપોર્ટ સ્ટાફમાં વ્યાપક ફેરફારોની સત્તાવાર જાહેરાત કરી છે. ભૂતપૂર્વ બેટર રોબિન ઉથપ્પાને ટીમના નવા બાટિંગ કોચ તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. મુંબઈ ઇન્ડિયન્સે તાજેતરમાં જ પૂર્વ વિસ્ફોટક ઓલરાઉન્ડર કિરોન પોલાર્ડને મુખ્ય કોચ તરીકે નિયુક્ત કર્યો હતો. હવે રોબિન.....