ડ્રાયફ્રૂટ સાથે વિવિધ બેરીનું કૉમ્બિનેશન કરવાનું વધતું ચલણ
કલ્પેશ શેઠ તરફથી
મુંબઇ, તા 31 : દિવાળી કૉર્પોરેટ ગિફ્ટસમાં દાયકાઓથી મોટો હિસ્સો ધરાવતા કાજુ, બદામ, પિસ્તા, કિસમિસ અને અખરોટના કૉમ્બિનેશનમાં હવે ડ્રાય (ડીહાઇડ્રેટ) કરેલી વિવિધ પ્રકારની બેરીનો ઉપયોગ શરૂ થયો છે. ખાસ કરીને પિસ્તા અને બદામના આસમાને ગયેલા ભાવથી કંપનીઓના બજેટ ખોરવાતા હવે આ નવતર પ્રયોગનું ચલણ....