પરીક્ષણમાં પહેલા પ્રયાસે જ આઈએનએસ વિક્રાંત પર સફળ લેન્ડિંગ
નવી દિલ્હી, તા. 30 : અત્યાધુનિક યુદ્ધવિમાન રાફેલ હવે સમુદ્રમાં પણ દુશ્મનો પર ગરજશે. નૌસેનાએ હિન્દ મહાસાગર ક્ષેત્રમાં પોતાની યુદ્ધક ક્ષમતાને નવો આયામ આપી સીમાચિહ્ન સર કર્યું છે. ગુરૂવારે ફ્રાન્સ નિર્મિત અત્યાધુનિક યુદ્ધવિમાન રાફેલ મરીને સ્વદેશી યુદ્ધ જહાજ આઈએનએસ વિક્રાંત પર પોતાના પ્રથમ પ્રયાસે જ સફળ લેન્ડિંગ....