• મંગળવાર, 03 નવેમ્બર, 2026

માનસિક ત્રાસથી ખેડૂત આત્મહત્યા કરશે તો હત્યાનો ગુનો નોંધાશે : શિંદે

ધિરાણ કરતી ફાઇનાન્સ કંપનીઓ અને બૅન્કોને નાયબ મુખ્ય પ્રધાનની ચેતવણી

નાંદેડ, તા. 2 (પીટીઆઇ) : પૈસા ધીરનારા, માઇક્રોફાઇનાન્સ કંપનીઓ અને બૅન્કો જો ઉઘરાણી માટે ખેડૂતોને ત્રાસ આપશે અને કોઇ ખેડૂત આત્મહત્યા કરશે તો ધીરધાર કરનારી વ્યક્તિ, માઇક્રોફાઇનાન્સ કંપની કે બૅન્ક વિરુદ્ધ હત્યાનો કેસ ચલાવાશે, એવી ચેતવણી નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આપી છે. રવિવારે શિંદેએ......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ