• સોમવાર, 02 નવેમ્બર, 2026

ન્યૂ ઝીલૅન્ડ સામે પાંચમી ટી-20 મૅચમાં ભારતનો સાત વિકેટે પરાજય

સિફર્ટ અને ફિલિપ્સની વિસ્ફોટક બાટિંગ, શ્રેણી 3-2થી ભારતને નામે

નવી દિલ્હી, તા. 1 : ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી પાંચ મેચોની ટી20 શ્રેણીની આખરી મેચમાં કિવી ટીમે વાપસી કરતાં ભારતને 7 વિકેટે હરાવ્યું છે. જોકે, શ્રેણીના શરૂઆતના ત્રણ મુકાબલા જીતીને ટીમ ઈન્ડિયાએ આ શ્રેણી 3-2થી પોતાના.......