મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : કોરોનાકાળમાં ચીનને લાગતું હતું કે આંતરરાષ્ટ્રીય સમુદાય તે આ રોગચાળા માટે જવાબદાર ગણે છે અને તેથી તેણે જગતનાં અન્ય રાષ્ટ્રો પ્રત્યે આકરું વલણ અપનાવ્યું હતું અને તેની સીમામાં ચુસ્ત લૉકડાઉન લાગુ પાડયું હતું, એમ ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ......