નાગપુર, તા. 1 (પીટીઆઈ) ઉમરેડ-કારહાન્ડલા વન્યજીવ અભયારણ્યમાં જન્મેલું વાઘણનું બચ્ચું મહારાષ્ટ્રમાં નાગપુર જિલ્લામાં પેચ સુધી પહોંચ્યું છે. તેના કારણે વાઘ કુદરતી રીતે જ વન્યજીવ માટેના કૉરિડોર ભણી ચાલ્યો જતો હોવાના સંકેતો મળ્યા છે. પેંચ ટાઈગર રિઝર્વના ડેપ્યુટી ડિરેક્ટર અક્ષય ગજભીયેએ અખબારી યાદીમાં.....