કચેરીના ધક્કા ખતમ, ઠવફાતિંઆા પર મળશે પૂરો હિસાબ, આજે ઈપીએફઓનો સ્થાપના દિવસ
નવી દિલ્હી, તા. 1 : જો તમે નોકરી કરો છો અને દર મહિને તમારા પગારમાંથી પીએફ કપાય છે અથવા તો કોઈ જૂની કંપની છોડ્યા પછી તમારા પીએફનાં નાણાં ત્યાં જ ફસાયેલા પડ્યા છે, તો તમારા માટે કેન્દ્ર સરકારે ખુશખબર આપી છે. 1 નવેમ્બર, 2026ના એમ્પ્લોયીઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન પોતાનો 74મો સ્થાપના દિવસ ઊજવી.....