• સોમવાર, 02 નવેમ્બર, 2026

પહેલીવાર અમિતાભ બચ્ચન બુલેટપ્રૂફ કાચની પાછળથી ફેન્સને મળ્યા

બૉલીવૂડમાં અન્ડરવર્લ્ડની દહેશત

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 1 : સદીના મહાનાયક તરીકે જાણીતા અમિતાભ બચ્ચન વર્ષોથી ફેન્સને મળવા રવિવારે તેમના જલસા બંગલાની બહાર આવે છે, પરંતુ તાજેતરમાં બનેલી ઘટનાઓ બાદ સુરક્ષાના ભાગરૂપે તેઓ પહેલીવાર બુલેટપ્રૂફ કાચ પાછળ ફેન્સનું અભિવાદન......