• સોમવાર, 02 નવેમ્બર, 2026

દિવાળીથી પહેલાં ધંધાદારી ગૅસ મોંઘો

નવી દિલ્હી, તા. 1 : દિવાળીથી પહેલાં જ સામાન્ય જણને મોંઘવારીના પરોક્ષ માર રૂપે ધંધાદારી (કોમર્શિયલ) ગેસ સિલિન્ડર 17 રૂપિયા મોંઘું થઈ ગયું છે. ઓઈલ કંપનીઓએ તહેવારી મોસમમાં જ ધંધાદારી ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો કરતાં બહારની વાનગીઓ મોંઘી.....