વાણિજ્ય પ્રતિનિધિ તરફથી
મુંબઇ, તા. 1 : ભારતીય શેરબજારો સપ્તાહ દરમિયાન વેચવાલીનું વલણ બદલીને ખરીદી તરફ આગળ વધ્યા હતા. નિફ્ટીએ ફરીથી 23,000 પોઇન્ટની સપાટી મેળવતા પાછલા સપ્તાહની મોટાભાગની ખોટને ભૂંસી નાખી હતી. વિદેશી અમેરિકી ફેડરલ રિઝર્વ પોલીસીના પરિણામ અને રૂપિયામાં ફરીથી રિકવરીના ટેકાથી સંસ્થાકીય રોકાણકારો (એફઆઇઆઇ)એ ચોખ્ખી ખરીદી કરતાં દિવાળી રોકાણકારો.......