હિંગોલીના ગોંધણખેડામાં પાણીની ટાંકી પર ચડી ગઈ
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : દુષ્કાળ વચ્ચે મહારાષ્ટ્રના અમુક ભાગોમાં પાણીની અછત દિવસે દિવસે ગંભીર સ્વરૂપ ધારણ કરી રહી છે. જેને કારણે સ્થાનિકોનો રોષ બહાર આવી રહ્યો છે. આવી જ એક ઘટનામાં હિગોલીના ગોંધણખેડામાં પાણીની તીવ્ર અછતથી કંટાળેલી મહિલાઓએ શોલે સ્ટાઈલમાં વિરોધ......