ડેનમાર્કની લાઇન ક્જેર્સફેલ્ડને સીધા સેટોમાં હરાવી જીત્યો સીઝનનો બીજો ખિતાબ
નવી દિલ્હી, તા. 1 : ભારતની સ્ટાર શટલર અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુએ શાનદાર ફોર્મ જાળવી રાખીને જર્મનીમાં રમાયેલી હાયલો ઓપન બેડમિન્ટન ટૂર્નામેન્ટનો ખિતાબ પોતાના નામે કરી લીધો છે. રવિવારે રમાયેલી મહિલા સિંગલ્સની રોમાંચક ફાઇનલમાં સિંધુએ ડેનમાર્કની લાઇન ક્જેર્સફેલ્ડ સામે મેચમાં......