• સોમવાર, 02 નવેમ્બર, 2026

રામલીલા મેદાન બન્યું કુરુક્ષેત્ર; વિપક્ષનું શક્તિપ્રદર્શન : ભાજપે ફ્લૉપ શૉ ગણાવ્યો

2024ની લોકસભા ચૂંટણી સહિત પછીની તમામ ચૂંટણીને વિપક્ષે ગણાવી અવૈધ, રાહુલે કહ્યું, જ્ઞાનેશકુમાર જેલમાં જશે 

નવીદિલ્હી, તા.1 : ચૂંટણી પંચની પારદર્શકતા અને નિષ્પક્ષતા, મુખ્ય ચૂંટણી કમિશનર(સીઈસી)ના નિર્ણયો સામે સવાલો ઉઠાવતા વિપક્ષ ઇન્ડિયા ગઠબંધને આજે રામલીલા મેદાનને કુરુક્ષેત્ર બનાવીને કેન્દ્રની મોદી સરકાર ઉપર જબરદસ્ત આક્રમણ ચલાવ્યું હતું. કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી આજે રામલીલા......