અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : વિરોધ પક્ષો દ્વારા `વોટચોરી'ના આક્ષેપોને જડબાતોડ ઉત્તર આપતા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું છે કે કૉંગ્રેસએ કટોકટીમાં `બંધારણની ચોરી' કરી હતી અને લોકતાંત્રિક સંસ્થાઓની અવહેલના કરી હતી. વિપક્ષોની મુખ્ય ચિંતા મતદાર યાદીમાંથી બંગલાદેશીઓના નામ નીકળી......