પ્રદર્શન સ્થળો દિલ્હીના બહારના વિસ્તારોમાં નક્કી કરવાની માગ
મુંબઈ, તા. 1 : દિલ્હીના મધ્ય વિસ્તારમાં સતત યોજાઈ રહેલાં ધરણાં-પ્રદર્શનો અને રૅલીઓને કારણે વેપારી પ્રવૃત્તિઓ પર પડી રહેલી વિપરીત અસરોને લઈને વેપારીઓમાં ભારે નારાજગી અને રોષ જોવા મળી રહ્યો છે. કૈટે સરકારને અપીલ કરી છે કે ધરણાં-પ્રદર્શનો માટેનાં નિર્ધારિત સ્થળો દિલ્હીના બહારના વિસ્તારોમાં.....