યુકેની 56 દેશોની માફી માગવાની તૈયારી, જો કે, વળતર આપવાનો ઈન્કાર
નવી દિલ્હી, તા. 1 : કોમનવેલ્થ સમિટ પહેલાં બ્રિટિશ વડાપ્રધાન એન્ડી બર્નહમે એક મહત્ત્વપૂર્ણ નિવેદનમાં એટલાન્ટિક મહાસાગર પારના ગુલામ વેપાર અંગે ખુલ્લી માફી માગવાની તૈયારી દર્શાવી હતી. જો કે, તેમણે એ પણ સ્પષ્ટ કર્યું છે કે, તેઓ આ માટે કોઈ વળતર ચૂકવવા.....