અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 1 : પ્રાણીઓ અને માણસો વચ્ચે થતા સંઘર્ષ અને પ્રાણીઓના માનવ વસતિમાં વધતા હુમલાને ધ્યાનમાં રાખી રાજ્ય સરકારે ખાસ રેપિડ રિસ્પોન્સ ટીમ નિયુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. આ ટીમ ટ્રાન્ક્યુલાઈઝર ગન સાથે રહેશે, માનવ વસાહતોમાં પ્રાણીઓને આવતા રોકશે તેમ જ પ્રાણીઓને ફરી જંગલોમાં.....