• સોમવાર, 02 નવેમ્બર, 2026

વૃક્ષારોપણ અને તેની જાળવણીના માર્ગો તપાસાઈ રહ્યા છે : ગણેશ નાઈક

પાવર પ્રોજેક્ટ વિવાદ 

મુંબઈ, તા. 1 (પીટીઆઈ) : મહારાષ્ટ્રમાં રાયગઢ જિલ્લામાં કર્જત પાસે 32,000 વૃક્ષો તોડી પાડવા સામે વધી રહેલા વિરોધને પગલે રાજ્યના વનખાતાના પ્રધાન ગણેશ નાઈકે જણાવ્યું હતું કે, અમે વૃક્ષોની મહત્તમ જાળવણી અને વળતરરૂપે વૃક્ષારોપણ માટેના પગલાં વિશે વિચારી રહ્યા છીએ. ગણેશ નાઈકે પત્રકારો......