• સોમવાર, 02 નવેમ્બર, 2026

મીરા-ભાયંદરમાં પાલિકા, પોલીસ, ફાયરબ્રિગેડની દિવાળીમાં લોકોના જીવન સાથે ખુલ્લેઆમ રમત

કોર્ટ અને સરકારના આદેશનું ઉલ્લંઘન કરી ફટાકડાના સ્ટૉલને મંજૂરી

રહેણાક વિસ્તારમાં ફટાકડાથી ગમે ત્યારે દુર્ઘટનાની શક્યતા

પ્રકાશ બાંભરોલિયા તરફથી

મુંબઈ, તા. 1 : દિવાળીમાં લોકો મોટા પ્રમાણમાં ફટાકડા ફોડી ઉજવણી કરે છે ત્યારે ઘણીવાર ફટાકડાને લીધે આગની દુર્ઘટના બને છે ત્યારે લોકોના જીવ જોખમમાં મૂકાય છે. આ બાબતને ધ્યાનમાં રાખી કોર્ટ, રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા ફટાકડાના વેચાણ માટે નિયમો બનાવ્યા છે. રહેણાંક વિસ્તારમાં ફટાકડાના સ્ટૉલને મંજૂરી ન આપવાનો નિયમ......