• મંગળવાર, 03 નવેમ્બર, 2026

અૉક્ટોબરમાં ઉત્પાદન ક્ષેત્રનો પીએમઆઇ સહેજ ઘટીને 54.7 થયો

નિકાસની મજબૂત માગ જળવાઈ રહી

નવી દિલ્હી તા. 2 (એજન્સીસ): દેશના ઉત્પાદન ક્ષેત્રની પ્રવૃત્તિમાં અૉક્ટોબર મહિનામાં સામાન્ય નરમાઈ જોવા મળી છે. નિકાસની મજબૂત માગ જળવાઈ રહેવા છતાં પીએમઆઈ ઘટીને 54.7 થયો છે. આ આંકડો ઉત્પાદન ક્ષેત્રમાં વૃદ્ધિ ચાલુ હોવા છતાં તેની ગતિમાં અગાઉની સરખામણીએ થોડી મંદી.......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ