• મંગળવાર, 03 નવેમ્બર, 2026

કાંદિવલીની હાઈ પ્રોફાઈલ સોસાયટીમાં ટીનેજરની આત્મહત્યા

ઠાકુર વિલેજના અલ્પિન ટાવરના ફ્લૅટમાં મોડી રાતની ઘટના

અમારા પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 2 : કાંદિવલી (પૂર્વ)ના ઠાકુર વિલેજમાં આવેલા હાઈ પ્રોફાઈલ અલ્પિન ટૉવરના ફ્લૅટમાં રવિવારે મોડી રાત્રે 15 વર્ષની ટીનેજરે ગળેફાંસો લગાવી આત્મહત્યા કરવાની ચોંકાવનારી ઘટના બની હતી. ઘટનાની જાણ થતાં ગુજરાતી પરિવાર પુત્રીને તાત્કાલિક હૉસ્પિટલ લઈ ગઈ હતી, પરંતુ દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરે ટીનેજરને મૃત......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ