• મંગળવાર, 03 નવેમ્બર, 2026

સુરતમાં સોશિયલ મીડિયા ગ્રુપમાં થયેલી ગાળાગાળી બાદ સમાધાન કરવા ગયેલા બે સગીર મિત્રોની હત્યા

અમરોલીમાં પિતા અને પુત્રી વચ્ચે બોલાચાલી થતાં ઉશ્કેરાયેલી પુત્રીએ પિતાને મૃત્યુને ઘાટ ઉતારી દીધા 

અમારા પ્રતિનિધી તરફથી

સુરત, તા. 2 : સુરતમાં દા'ડે દિવસે હત્યાના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે નાનપુરા મટન માર્કેટ વિસ્તારમાં સોશિયલ મીડિયા પર ગાળાગાળીની નજીવી બાબતે મળવા બોલાવી બે મિત્રો સાથે આવેલા સગીરે ચપ્પુ વડે હુમલો કરી બે સગીર મિત્રોની હત્યા નીપજાવી દેતા ચકચાર મચી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ