મુંબઈ, તા. 2 (પીટીઆઈ) : કૉંગ્રેસ અને રાહુલ ગાંધીની `રેજિમ ચેન્જ' (સત્તાપલટો) ઝુંબેશ પાછળ લોકતાંત્રિક પ્રણાલીને ઊથલાવી પાડવાનું છે. તેઓ બંધારણ અને દેશમાં ઊંડે સુધી મૂળિયાં ધરાવતી બંધારણીય સંસ્થાઓને પણ ઊંધે પાટે ચઢાવવા માગે છે એમ મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન.....