• મંગળવાર, 03 નવેમ્બર, 2026

સોના-ચાંદીમાં મંદી અટકી

અમારા પ્રતિનિધિ તરફથી

રાજકોટ, તા. 2 : સોનાના ભાવ 4 હજાર ડોલરની નીચે ઉતરીને 3904 ડોલરના સ્તરે સ્થિર થવા મથી રહ્યા છે. ગયા સપ્તાહે જ મહત્વનું 4 હજાર ડોલરનું સ્તર તૂટ્યાં પછી 3870 સુધી ઘટેલા સોનામાં મોડેથી સુધારો થતા 3904 ડોલરના મથાળે ચાલી રહ્યું હતુ. ચાંદીનો ભાવ પણ 50.10 ડોલરના સ્તરે હતો. જે ઘટીને 49 ડોલર સુધી......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ