એક હજાર ફૂટ પ્રતિ મિનિટની ગતિએ વિમાન પટકાયું
ફ્લોરિડા, તા. 2 : અમેરિકાના ફ્લોરિડામાં એક બિઝનેસ જેટ વિમાન તૂટી ગયું હતું. આ દુર્ઘટનામાં વિમાનમાં રહેલા નવ લોકોનાં મોત થયાં હતાં. આ વિમાન ટેક્સાસથી બહામાસ જઇ રહ્યું હતું. દુર્ઘટના પહેલાં પાઇલટે એર ટ્રાફિક કન્ટ્રોલરને કહ્યું હતું કે, વિમાન ઝડપથી નીચે પડી રહ્યું છે. અમે જમીન સાથે ટકરાવાના છીએ અને હવે સમય બચ્યો......