લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં દક્ષિણ કોરિયાને 8-0થી હરાવ્યું
જલંધર, તા.2 : એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય મેન્સ હોકી ટીમે પોતાનું અજેય અભિયાન જાળવી રાખતાં લીગ સ્ટેજના અંતિમ મુકાબલામાં દક્ષિણ કોરિયાને 8-0થી કચડી નાખી પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન......