પંજાબમાં આપને મોટો ઝટકો, બિહારમાં એનડીએ વધુ મજબૂત
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 2 : દેશના રાજકારણમાં સોમવારે ઘણી મહત્ત્વની ઘટનાઓ બની. મતદાર યાદીમાં વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર)ને લઈને વિપક્ષ અને ભાજપ વચ્ચે ટકરાવ વધુ આક્રમક બન્યો. દિલ્હીના રામલીલા મેદાનમાં ઇન્ડિ ગઠબંધનની રેલીના એક દિવસ બાદ ભાજપે દેશવ્યાપી જનસંપર્ક અભિયાન અંતર્ગત પોતાની રાજકીય સક્રિયતા વધારી દીધી. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહે હૈદરાબાદમાં.....