નવી દિલ્હી, તા.3 : પાકિસ્તાનના પૂર્વ ડાબોડી ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે આગામી આગામી આઇપીએલના મેગા ઓક્શનમાં સામેલ ન થવાનો નિર્ણય લીધો છે. આમિરે તાજેતરમાં જ બ્રિટિશ નાગરિકતા પ્રાપ્ત કરી હોવા છતાં, તેણે સ્પષ્ટ કર્યું છે કે તે હરાજી માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવશે નહીં. આગામી 16 ડિસેમ્બરે ગોવા ખાતે......