• બુધવાર, 04 નવેમ્બર, 2026

આંધ્રને ધમરોળ્યા બાદ નબળું પડયું મુરાસુ

નવી દિલ્હી, તા. 3 : બંગાળની ખાડીમાં સર્જાયેલું તીવ્ર ચક્રવાતી તોફાન `મુરાસુ' સોમવારે મોડી રાત્રે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના વિસ્તારમાં ત્રાટક્યું હતું. તોફાનના કારણે આંધ્રપ્રદેશના દરિયાકાંઠાના શહેરોમાં રસ્તાઓ પાણીમાં ડૂબી ગયા હતા, જેના પરિણામે હાઈવે પર વાહનો ફસાઈ ગયા હતા. માર્ગ અકસ્માતોમાં બે લોકોનાં.....