અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : દિવાળીની ખરીદી માટે બજારોમાં ભીડ જામી છે. કપડાંની દુકાનથી માંડી ઘરસજ્જાની વસ્તુઓ માટે ભારે ઘરાકી જોવા મળે છે, તેવામાં કલ્યાણમાં ચોંકાવનારી ઘટના ઘટી હતી. કલ્યાણમાં રેલવે સ્ટેશન પાસે ભરાતી બજારમાં પરફ્યુમ ખરીદવા માટે ગયેલાં યુવક-યુવતીને ફેરિયાએ ઢોરમાર માર્યો હતો. આ પ્રકરણે બજરંગ દળ સક્રિય......