બિહારમાં એનડીએમાં આંતરિક ખેંચતાણ, લખનઉ-બરેલીમાં ભાજપની પદયાત્રા
વિશેષ પ્રતિનિધિ તરફથી
નવી દિલ્હી, તા. 3 : દેશના રાજકારણમાં મંગળવારે ચૂંટણી પંચની ભૂમિકા, મતદાર યાદીમાં વિશેષ સઘન પુન:નિરીક્ષણ (એસઆઇઆર), રાજકીય પક્ષો વચ્ચે બદલાતા સમીકરણ અને આગામી ચૂંટણીની તૈયારીઓને લઈને અનેક ઘટનાક્રમ સામે આવ્યા. કેન્દ્રિય ગૃહ પ્રધાન અમિત શાહ તરફથી એસઆઇઆર અને ઇલેક્ટ્રોનિક વાટિંગ મશીન.....