બિશ્નોઈ ગૅંગના નામનો ઉપયોગ કરી ધમકી આપી હોવાની પોલીસને શંકા
અમારા પ્રતિનિધિ તરફથી
મુંબઈ, તા. 3 : બૉલીવૂડ અભિનેતા તુષાર કપૂરને રૂા. પાંચ કરોડની ખંડણી આપવા માટે ધમકીભર્યો કથિત ફોન આવ્યો હતો. ધમકી આપનારે પોતાનું નામ હેરી બોક્સર જણાવ્યું હતું અને પોતે બિશ્નોઈ ગૅંગનો હોવાનો દાવો કર્યો હતો. જોકે, મુંબઈ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા થયેલી પ્રાથમિક તપાસ અનુસાર બિશ્નોઈ ગૅંગે ધમકી......