• બુધવાર, 04 નવેમ્બર, 2026

નિફ્ટી 23,810 બંધ, સેન્સેક્ષ 1225 પૉઈન્ટ્સ ઊછળ્યો

યુએસ મિડટર્મ પોલમાં ડેમોક્રેટ્સ બહુમતીનો ચાન્સ 85 ટકા, બજાર પર સારી અસર સંભવ

વાણિજ્ય પ્રતિનિધિ તરફથી

મુંબઈ, તા. 3 : મંગળવારે એનએસઈમાં એફઍન્ડઓ અૉપ્શન્સની સાપ્તાહિક એક્સપાયરીના દિવસે જોવા મળેલા પ્રચંડ સુધારામાં ભારતીય શૅરબજારોએ તેની તેજીની રફ્તાર ચાલુ રાખીને ગત બુધવારના નિફ્ટીના 22,497ના બોટમેથી શરૂ થયેલા સુધારાને આગળ ધપાવી મંગળવારે પણ સોમવારની જેમ જ નિફ્ટીએ દિવસના ટોપ લેવલે......