• બુધવાર, 04 નવેમ્બર, 2026

નેપાળમાં બે હેલિકૉપ્ટરની ટક્કર : એક ભારતીય નાગરિકનું મોત

એક જ જગ્યાએ ઉતરાણ કરતાં બની દુર્ઘટના : ભારતીય મૂળના ન્યૂ ઝીલૅન્ડના નાગરિકને પહોંચી ઇજા

કાઠમાંડુ, તા. 3 : નેપાળમાં એવરેસ્ટ વિસ્તારમાં સોલખુમ્બુ હેલીપેડ પર બે હેલિકોપ્ટર આપસમાં ટકરાયા હતા. આ વિચિત્ર અકસ્માતમાં એક ભારતીય નાગરિકનું મૃત્યુ થયું હતું, જ્યારે અન્ય એકને ઇજા......