રિફાઇનરીઓ ભડકે બળી, મિડટર્મ પહેલાં તણાવ
કીવ, તા. 2 : અમેરિકાની મિડટર્મ ચૂંટણીઓ અગાઉ યુક્રેને રશિયાની ઓઇલ રિફાઇનરીઓ પર ફરીથી ડ્રોન હુમલા શરૂ કરી દીધા છે. રશિયન મીડિયા રિપોર્ટ્સ મુજબ, યુક્રેને નિઝની નોવગોરોડની ક્સ્ટોવો રિફાઇનરી અને સમારાની રોસ્નેફ્ટ રિફાઇનરીને નિશાન બનાવીને આગ ચાંપી દીધી હતી. આ હુમલાઓથી નારાજ ક્રેમલિને આક્ષેપ......