• મંગળવાર, 03 નવેમ્બર, 2026

નાહુરના લગ્ન સમારોહમાં નવદંપતી સહિત 31 લોકોને ફૂડ પોઇઝાનિંગ

મુંબઈ, તા. 2 : નાહુર પશ્ચિમ વિસ્તારમાં યોજાયેલા એક લગ્ન સમારોહમાં ભોજન લીધા બાદ નવદંપતી સહિત 31 લોકોને ઝેરી અસર (ફૂડ પોઇઝાનિંગ) થતાં ભારે ચકચાર મચી ગઈ છે. લગ્નનો હર્ષોલ્લાસ ક્ષણભરમાં ચિંતામાં ફેરવાઈ ગયો હતો અને અસરગ્રસ્તોને મોડી રાત્રે તાત્કાલિક મુલુંડ અને વિક્રોલીની વિવિધ હૉસ્પિટલોમાં ખસેડવામાં......

ઇ-પેપરના નવા શુલ્ક
હેડલાઇન્સ