ટીવી સિરિયલ બંધન સાત જન્મોં કાના અભિનેતા અનુજ ઠાકુરનું અવસાન થયું છે. 30 વર્ષની વયના અનુજના અચાનક અવસાનથી પરિવાર, મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીને આઘાત લાગ્યો છે. કાસ્ટિંગ ડિરેકટર રુપેશે જણાવ્યું હતું કે, 30મી અૉક્ટૉબરની સવારે ઊંઘમાં જ અનુજનું અવસાન થયું હતું. રોજની જેમ સવારે સાડા ચાર વાગ્યે.......